Sbs Gujarati - Sbs

2024 લોકસભા ચૂંટણી: આજે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 સીટ પર મતદાન

Informações:

Sinopse

ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ. જાણો, કયા ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.