Sbs Gujarati - Sbs

2024 લોકસભા ચૂંટણી: નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો

Informações:

Sinopse

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે. કોંગ્રેસના નેતાઓએ પણ ગુજરાતમાં સભા સંબોધી. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.